દલિત યુવતીની છેડતીના કેસમાં AAP ધારાસભ્યને 4 વર્ષની જેલ

dalit news

દલિત મહિલાની છેડતીના 12 વર્ષ જૂના કેસમાં પંજાબના AAP ના ધારાસભ્ય મનજિંદર સિંહને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી છે. જાણો શું છે આખો મામલો.