અમદાવાદની રથયાત્રામાં હાથી બેકાબૂ બનતા લોકોમાં નાસભાગ મચી

ahmedabad rath yatra

અમદાવાદની રથયાત્રામાં ડીજે અને સિસોટીના અવાજથી નર હાથી બેકાબૂ થતાં એક હાથી દોડવા માંડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.