ગુજરાતમાં વધુ એક ભરતીમાં છબરડાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
આણંદના વલ્લભ વિદ્યાનગરની કોલેજમાં ભરતીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે. ચારુતર વિદ્યામંડળ દ્વારા પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કર્યાના વર્ષ પછી નિમણૂક પત્ર અપાતાં નથી.