દલિત વિદ્યાર્થીની સવારે સાઈકલ લઈને સ્કૂલે ગઈ, સાંજે ખેતરમાંથી લાશ મળી
Dalit News: દલિત વિદ્યાર્થીની સાઈકલ લઈને સવારે સ્કૂલે જવા નીકળી હતી. સાંજે ઘરે પરત ન ફરતા પરિવારે તપાસ શરૂ કરી. ઘરથી થોડે દૂર લાશ મળી.