મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા નવજાત સહિત 4 જીવતા ભૂંજાયા
મોડાસાથી અમદાવાદ આવી રહેલી એક એમ્બ્યુલન્સમાં આગ લાગતા એક નવજાત બાળક, નર્સ, ડોક્ટર સહિત 4 લોકો ભડથું થઈ ગયા.