અમરેલીમાં ભર વરસાદે દલિત પરિવાર ન્યાય માટે ઉપવાસ પર બેઠો

dalit news

7 વર્ષ પહેલા દલિત યુવકની ગુંડાઓએ હત્યા કરી નાખી હતી. યુવકના પરિવારને હજુ સુધી ન્યાય અને હકો મળ્યાં નથી. તેથી તેનો પરિવાર ઉપવાસ પર બેઠો છે.

અમરેલીના બાબાપુરમાં દલિતોની 90 એકર જમીન સરકારે પડાવી લીધી?

dalit land

બાબાપુરના 27 દલિતોનો જમીન પર વર્ષોથી કબ્જો છે, તેઓ ખેતી પણ કરે છે. છતાં સરકાર જાતભાતના બહાનાઓ કાઢી તેમને તેમના હકની જમીન પરત આપવા માંગતી નથી.