સૌરાષ્ટ્ર યુનિ.એ જાહેરાત-ઈન્ટરવ્યૂ વિના સગાઓને આસિ. પ્રોફેસર બનાવ્યા

Saurashtra Uni

સૌરાષ્ટ્ર યુનિ.માં ઉચ્ચ અધિકારીઓની કૃપાથી કોઈપણ પ્રકારની જાહેરાત કે ઈન્ટરવ્યૂ વિના સગાઓને સીધા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભરતી કરી દેવાયા.