‘શું હવે અમારે કચરો ઉપડાવવા ઢે#ઓના પગ પકડવાના?’
પેટલાદમાં કચરો ઉપાડવા મુદ્દે મનુવાદીએ નગરપાલિકા કર્મચારીને જાતિસૂચક અપશબ્દો બોલતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.