રામલીલાના ‘રામ-લક્ષ્મણ’ને તોફાની યુવકોએ લાકડી-દંડાથી ફટકાર્યા

Attack on Ram-Laxman of Ramlila

રામલીલામાં રામ અને લક્ષ્મણનું પાત્ર ભજવતા બે કલાકારોને સ્થાનિક યુવકોએ લાકડી-દંડાથી ફટકાર્યા. પોલીસ ફરિયાદ નોંધાતા ચાર યુવકોને કસ્ટડીમાં લેવાયા.