‘એ દલિત છે, તું એની સાથે લગ્ન કરવાનું વિચારી કેમ શકે?’
Honor Killing: મુસ્લિમ યુવતી દલિત યુવકને પ્રેમ કરતી હતી. પરિવારને જાણ થતા હત્યા કરી નાખી.
Honor Killing: મુસ્લિમ યુવતી દલિત યુવકને પ્રેમ કરતી હતી. પરિવારને જાણ થતા હત્યા કરી નાખી.
Honor Killing : દલિત યુવક અને મુસ્લિમ યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા. પણ યુવતીના પરિવારને સંબંધ મંજૂર નહોતો. એ પછી જે થયું તે ભયાનક હતું.