બગોદરામાં દેવીપૂજક પરિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો

bagodra news

મૂળ ધોળકાના વિપુલ વાઘેલા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે રાત્રે પતિ-પત્ની અને ત્રણ બાળકોએ ઝેર પી લીધું છે.