“ડોક્ટર સાહેબ, મારો ચહેરો તો બચી ગયો, પણ હું મરી ગયો છું?”
આખી જિંદગી પોતાની જાતિના જોર પર જેણે પોતાનો દબદબો સ્થાપિત કર્યો હતો. તે શખ્સ એક બહુજન ડોક્ટર સામે કેવી રીતે લાચાર થયો તેની સત્ય ઘટના.
આખી જિંદગી પોતાની જાતિના જોર પર જેણે પોતાનો દબદબો સ્થાપિત કર્યો હતો. તે શખ્સ એક બહુજન ડોક્ટર સામે કેવી રીતે લાચાર થયો તેની સત્ય ઘટના.
ઉનાકાંડ બાદ 8 વર્ષ સુધી જેલવાસ ભોગવનાર અમરેલીના કાંતિભાઈ વાળા પોતાના પરિવારની પડખે ઉભા રહેનાર દલિત-બહુજન સમાજનો આભાર માનવા જાહેર કાર્યક્રમ કરવા જઈ રહ્યાં છે.