કહેવાતી ‘સંસ્કારી નગરી’એ જ્યારે ડો.આંબેડકરને ચોધાર આંસુએ રડાવ્યા..
સંકલ્પ દિવસ નિમિત્તે મહાનાયક ડો. આંબેડકરના જીવનના એ દિવસોને ફરી યાદ કરીએ, જ્યારે જાતિવાદીઓથી ત્રસ્ત થઈ તેમણે વડોદરા છોડવું પડ્યું હતું.