બજરંગ દળના નેતાને પોલીસે કસ્ટડીમાં આખી રાત માર માર્યો

Bajrang Dal

પોલીસે બજરંગ દળના નેતાને પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડીને આખી રાત માર માર્યો. મંત્રી-ધારાસભ્ય પોલીસ સામે ધરણાં પર બેઠાં.