ઠાકોર સમાજના DJ પ્રતિબંધ સામે વિક્રમ ઠાકોરે કહ્યું, ‘મને ફોન કરજો’

Vikram Thakor

ઠાકોર સમાજ દ્વારા લગ્નમાં DJ વગાડવા પર મુકાયેલા પ્રતિબંધનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ખુલ્લો વિરોધ કરી કલાકારોની રોજીરોટી મુદ્દે બાંયો ચઢાવી છે.

ઠાકોર સમાજના બંધારણનો ભંગ! કલાકારે DJ વગાડી વરઘોડો કાઢ્યો

constitution of Thakor society

ઠાકોર સમાજનું બંધારણ એક અઠવાડિયું પણ ન ટક્યું. ડીસાના ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે ડીજે સાથે વરઘોડો કાઢ્યો. ઠાકોરો રોષે ભરાયા.

DJ પર પ્રતિબંધ મૂકાતા સંચાલકોએ કહ્યું, ‘તો પછી અમારે દારૂ ગાળવો પડશે!’

DJs were banned

બનાસકાંઠામાં ઠાકોર સમાજના લગ્નોમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેતા ડીજે સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે.

પ્રેમ લગ્ન કર્યા તો 1 લાખ દંડ અને સામાજિક બહિષ્કાર કરાશે

banaskantha Godh village

બનાસકાંઠાના ગોઢ ગામે પોતાનું બંધારણ નક્કી કર્યું છે. જેમાં પ્રેમ લગ્ન કરનારને 1 લાખ દંડ સાથે તેનો સામાજિક બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.

ગુજરાતના મંત્રીમંડળમાં ઠાકોર સમાજને અન્યાય થયોઃ ગેનીબેન

Geniben Injustice with Thakor community

પાલનપુરમાં ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન-અલ્પેશ ઠાકોર એક મંચ પર. ગેનીબેનને ઠાકોર સમાજને અન્યાયની વાત કરી.

બનાસકાંઠામાં આઝાદીના 78 વર્ષ બાદ વાળંદે દલિતોના વાળ કાપ્યા

dalit hair cutting issue gujarat

Dalit News Gujarat: બનાસકાંઠાના અલવાડામાં દેશ આઝાદ થયાના 78 વર્ષ બાદ પહેલીવાર ગામના વાળંદે દલિતોના વાળ કાપ્યા. દલિતોને સ્વતંત્રતાનો અનુભવ થયો.

બનાસકાંઠાના વડગામમાં 8.6 ઈંચ, પાલનપુરમાં 6 ઈંચ વરસાદ

banaskantha news

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડા અને વડગામમાં ભારે વરસાદને પગલે ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.

બનાસકાંઠામાં લોકશાહીનું મોત? 40થી વધુ ગ્રામ પંચાયતો સમરસ બનશે

banaskanrha grampanchayat election 2025

બનાસકાંઠા જિલ્લામાં 615 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાનાર છે. જે પૈકી 40થી વધુ ગ્રામ પંચાયતો સમરસ બની તેવી શક્યતા છે.