ટોળું ‘બાંગ્લાદેશી’ કહી દલિત યુવક પર તૂટી પડ્યું, યુવકનું મોત

Kerala Dalit youth mob lynching

Dalit News: ટોળું ‘તું બાંગ્લાદેશી છો?’ કહી દલિત યુવક પર તૂટી પડ્યું. દલિત યુવકનું મોબ લિંચીંગમાં મોત. 5ની ધરપકડ.