બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકાઃ દલિતોને શું મળ્યું?
ચંદુ મહેરિયા આઝાદી પછી તુરત જ બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ ઉઠી હતી. સૌ પહેલા ૧૯૪૮માં તેનો વિચાર થયો હતો. પરંતુ તેનો અમલ કરતાં બે દાયકા થયા. લગભગ છપ્પન વરસ પૂર્વે, ઓગણીસમી જુલાઈ ૧૯૬૯ના દિવસે, ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણનો જે નિર્ણય થયો હતો તે ખૂબ જ નાટકીય હતો. આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’માં મોરારજી દેસાઈ લખે છે: (૧૯મી જુલાઈ ૧૯૬૯ની) … Read more