પાટણવાડા વણકર સમાજે લગ્નમાં DJ-વરઘોડા પર પ્રતિબંધ મૂક્યો

patanwada wankar samaj

135 પાટણવાડા વણકર સમાજે પોતાના બંધારણમાં લગ્નમાં વરપક્ષ દ્વારા કન્યાના ગામમાં DJ કે વરઘોડો કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે.