દલિતવાસ પર હુમલામાં 27 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ April 28, 2025 by khabarantar એસસી-એસટી કોર્ટના આદેશ બાદ આ કેસમાં બીડીઓ, પીઆઈ સહિત 27 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.