સંસદ વિધાનસભામાં જનપ્રતિનિધિઓનું બેમર્યાદ વર્તન ચલાવી લેવાય?

behavior of public representatives

સંસદ અને વિધાનસભાની કાર્યવાહી અને સભ્યોના વર્તન અંગેના નિયમો ઘડાયા છે, પરંતુ ઘણીવાર તેનું પાલન થતું નથી. શા માટે આવું થાય છે?