નકલી ડૉક્ટરે યુટ્યુબમાં જોઈને સગર્ભાનું ઓપરેશન કરતા મોત!

fake youtube doctor

ડોક્ટરે યુટ્યુબ વીડિયોના આધારે ગર્ભવતી મહિલાનું ઓપરેશન કર્યું. ઓપરેશન દરમિયાન મહિલાનું મૃત્યુ થયું!