આંબેડકર હોલની દિવાલ તોડી જાતિવાદીઓએ અંદર દુકાનો બનાવી!

Attack on Dr Ambedkar Hall

Dalit News: આંબેડકર હોલ પર જાતિવાદી તત્વોનો હુમલો. હોલની સીમા દિવાલ તોડી અંદર ગેરકાયદે કબ્જો જમાવી દુકાનો બનાવી દીધી.