“15 દિવસમાં આરોપીને પકડો”, ભરત સોંદરવાના મોત મુદ્દે દલિતોમાં રોષ
તાલાલાના જૂથળ ગામના દલિત આગેવાન ભરત સોંદરવાના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલવામાં પોલીસ ઢીલ દાખવતા દલિત સમાજ ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો.