ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, ભાવનગરમાં 14 ઈંચ વરસાદ

gujarat rain

ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં ઇમર્જન્સી બેઠક બોલાવાઈ. અનેક ગામો સંપર્ક વિહોણાં. મહુવામાં વૃદ્ધ તણાયા, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી

ભાવનગરના જેસરમાં 9 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

Gujarat rain update

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. પાલીતાણા, મહુવા, વલ્લભીપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાજ્યમાં 8 કલાકમાં 101 તાલુકામાં વરસાદ.