15 ગામોમાં મહિલાઓના સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ મૂકાયો!

smartphones banned in Rajasthan

15 ગામોમાં ચૌધરી સમાજના પંચનું તાલીબાની ફરમાન. મહિલાઓના સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ.