દલિત યુગલે પ્રેમલગ્ન કરતા પંચે બહિષ્કાર કરી 12 લાખ દંડ કર્યો

mass wedding

દલિત યુવતીએ દલિત સમાજના જ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા તેમાં બંનેના પરિવારને કોઈ વાંધો નથી છતાં સમાજના પંચે બંને પરિવારોનો બહિષ્કાર કરી 12 લાખ દંડ ફટકારી દીધો.