BIG BREAKING: મોદી સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે

caste census

વિપક્ષો દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાને મોટો મુદ્દો બનાવવામાં આવતા મોદી સરકારે આખરે નમતું જોખીને આગામી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરી કરવાનું નક્કી કર્યું છે.