બિહારની ચૂંટણીના પરિણામ બાદ કૉંગ્રેસ શું કરી રહી છે?

Bihar Assembly election 2025

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે મનોમંથન શરૂ કર્યું છે. ડિસેમ્બરમાં એક મુદ્દાને લઈને મોટું આયોજન શરૂ કર્યું છે.