બિહારમાં માત્ર 11 મુસ્લિમો ચૂંટાયા, આઝાદી બાદ પહેલીવાર આવું બન્યું
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં આ વખતે માત્ર 11 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે. જે આઝાદી બાદ પહેલીવાર સૌથી ઓછાં છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં આ વખતે માત્ર 11 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે. જે આઝાદી બાદ પહેલીવાર સૌથી ઓછાં છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. સૌથી વધુ ચર્ચા મહિલાઓને અપાયેલી રૂ.10,000ની આડકતરી લાંચની થઈ રહી છે.
એક્ઝિટ પોલના તારણો મુજબ બિહારમાં એનડીએની સરકાર બનતી દેખાઈ રહી છે. જાણો ઓબીસી, એસસી અને મુસ્લિમ મતો કોની તરફ વળ્યાં?
બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કૉંગ્રેસે દલિત સમાજમાંથી આવતા ધારાસભ્યને પક્ષ પ્રમુખ બનાવી માસ્ટરસ્ટ્રોક ફટકારી દીધો છે.