ઉત્તરસંડાના યુવકના મોત બાદ તેને ગમતું બાઈક પણ સાથે દફનાવાયું

uttarsanda bike funeral

18 વર્ષના યુવકનું માર્ગ અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારે તેને ગમતું બાઈક તેની સાથે દફનાવ્યું.