ભાજપ કાર્યકરે દર્દીને 10 રૂપિયાનું બિસ્કિટ આપ્યું, ફોટો પાડી પાછું લઈ લીધું

biscuit viral video

ભાજપની કાર્યકર્તાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે એક હોસ્પિટલમાં એક દર્દીને 10 રૂપિયાનું એક બિસ્કિટ આપે છે અને પછી ફોટો પાડીને પાછું લઈ લે છે.