ભાજપ SC મોરચા પ્રમુખની પાંચ લોકોએ જાહેરમાં હત્યા કરી
BJP SC Morcha President murder: ભાજપ એસસી મોરચાના પ્રમુખની ગામના જ 5 લોકોએ રસ્તામાં માર મારી-મારીને હત્યા કરી નાખી. રસ્તા વચ્ચેથી મૃતદેહ મળ્યો.