કચ્છ ભાજપના એક નેતાને ‘મીઠી ખારેક’ 90 લાખમાં પડી!

BJP leader in Kutch

કચ્છ ભાજપના એક નેતાને ભૂજ નજીક એક રિસોર્ટમાં પત્ની સાથે રંગરેલિયા મનાવતા પતિએ ઝડપી પાડી 90 લાખનો સોદો થયાની ચર્ચા છે.