ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી છે, પણ ન્યાયાધીશો કેમ પૂર્વગ્રહી?

The goddess of justice is blindfolded

ન્યાય તોળનારા જજો પણ આ સમાજમાંથી જ આવે છે અને તેઓ દલિતો પરના અત્યાચારના કેસોમાં કેવા સંવેદનહીન ચૂકાદાઓ આપી ચૂક્યા છે તે જાણો ચંદુ મહેરિયા પાસેથી.