રોજા હોવા છતાં મુસ્લિમ યુવકે હિંદુ મહિલાને રક્તદાન કર્યું

Blood donation

ધર્મ અને જાતિ પહેલા માનવતા છે તેનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. 27 વર્ષના મુસ્લિમ યુવકે રોજા હોવા છતાં એક હિંદુ મહિલા માટે રક્તદાન કરી નવજીવન આપ્યું હતું.