હિંમતનગરમાં મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં રેલી નીકળી
બૌદ્ધ સંઘ સાબરકાંઠા દ્વારા આયોજિત આ રેલી ડૉ.આંબેડકરની પ્રતિમાથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
બૌદ્ધ સંઘ સાબરકાંઠા દ્વારા આયોજિત આ રેલી ડૉ.આંબેડકરની પ્રતિમાથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
બોધિગયાને બ્રાહ્મણવાદની પકડમાંથી છોડાવવા માટે છેડાયેલું બોધિગયા મુક્તિ આંદોલન સરકારના દમન બાદ વધુ તીવ્ર બન્યું છે અને દેશ-દુનિયાભરમાંથી આવેલા ભિક્ષુઓ હવે રસ્તા પર ઉતરી આવ્યા છે.