બોગસ ST પ્રમાણપત્ર મામલે લક્ષ્મી કટારિયા સામે વેરાવળમાં FIR

laxmi kataria bogus femail officer

નકલી આદિવાસી સર્ટિફિકેટ પર ગાંધીનગર કાયદા વિભાગમાં ક્લાસ વન અધિકારી બની જનાર લક્ષ્મી કટારિયા સામે તેમના વતનમાં ફરિયાદ નોંધાઈ છે.