‘સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન વગેરે ફ્રોડ સંપ્રદાયો છે!’ : શંકરાચાર્ય
દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યે સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન, ગાયત્રી પીઠને ધર્મનો નાશ કરનારા ગણાવતા હોબાળો મચી ગયો છે.