OBC યુવકે પૂજારીની પરીક્ષા ટોપ કરતા બ્રાહ્મણોએ વિરોધ કર્યો

Kerala Temple story

મુખ્ય પૂજારીની ભરતી પરીક્ષા એક OBC યુવકે પહેલા નંબરે પાસ કરી હતી. પણ બ્રાહ્મણોએ તેનો વિરોધ કરી કહ્યું, “પૂજારી બનવાનો અધિકાર માત્ર બ્રાહ્મણોનો છે.”