બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવા બૌદ્ધ પ્રતિનિધિઓ 5 મંત્રીઓને મળ્યાં

proposes declaring Buddha Purnima holiday Gujarat

ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાને કાયમી જાહેર રજા જાહેર કરવા રાજ્યઅભિયાન વેગવંતુ બન્યું છે, જેના ભાગરૂપે વાવ-થરાદના પ્રતિનિધિઓએ પાંચ મંત્રીઓને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.