થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓ બુદ્ધના અસ્થિઓના દર્શન કરવા વડોદરા આવ્યા

buddhas ashes

એમ.એસ.યુનિ.માં સચવાયેલા તથાગત ગૌતમ બુદ્ધના અવશેષોના દર્શન માટે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓનું પ્રતિનિધિ મંડળ વડોદરા પહોંચ્યું છે.