થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓ બુદ્ધના અસ્થિઓના દર્શન કરવા વડોદરા આવ્યા
એમ.એસ.યુનિ.માં સચવાયેલા તથાગત ગૌતમ બુદ્ધના અવશેષોના દર્શન માટે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓનું પ્રતિનિધિ મંડળ વડોદરા પહોંચ્યું છે.
એમ.એસ.યુનિ.માં સચવાયેલા તથાગત ગૌતમ બુદ્ધના અવશેષોના દર્શન માટે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓનું પ્રતિનિધિ મંડળ વડોદરા પહોંચ્યું છે.
કથિત સવર્ણ પોલીસ અધિકારીઓના શોષણનો ભોગ બનેલા એક PI એ હિંદુ દેવી-દેવતાઓએ ધાર્યું કામ ન કરતા ફોટા ઘરમાંથી કાઢીને બહાર મૂકી દીધાં છે. હવે બૌદ્ધ ધર્મ અપનાવશે?