ગુજરાતમાં બૌદ્ધ સંઘના બંધારણમાં ત્રીજો ઐતિહાસિક સુધારો કરાયો

amendment made to the constitution of Buddhist Sangha

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.