ગાય ચોરીની શંકામાં દલિત યુવકને જાતિ પૂછી નગ્ન કરી ઢોર માર માર્યો

dalit news

હુમલામાં દલિત યુવકે એક આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી. નાકનું હાડકું પણ તૂટી ગયું. યુવક હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ.