સરકાર બુલડોઝર ચલાવી જજ, જ્યુરી કે જલ્લાદ ન બની શકે: CJI
CJI BR Gavai એ ભાજપ દ્વારા ચોક્કસ જાતિના ગુનેગારોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી. જાણો બુલડોઝર ન્યાય મુદ્દે સીજેઆઈએ શું શું કહ્યું.
CJI BR Gavai એ ભાજપ દ્વારા ચોક્કસ જાતિના ગુનેગારોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી. જાણો બુલડોઝર ન્યાય મુદ્દે સીજેઆઈએ શું શું કહ્યું.
justice ujjwal bhuyan: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભૂયાને ભાજપ સાશિત રાજ્યોમાં SC-ST-OBC અને લઘુમતીઓ પર તોળાતા બુલડોઝર ન્યાયની આકરી ટીકા કરી છે.