પશ્ચિમ બંગાળમાં નવી OBC યાદી પર હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે

new obc list

કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેંચે મમતા સરકારના ૧૪૦ નવા સમાજોને ઓબીસીમાં સમાવવાના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે. જાણો શું છે મામલો.