‘બંધારણ લખનારા મૂર્ખ હતા’ -સુરત ઈસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસનો બફાટ

chandra govinddas

મનુસ્મૃતિના પાયા પર ઉભેલા હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયના કથાકારો ભારતના બંધારણને કઈ હદે નફરત કરે છે, તેમાં નવેસરથી કશું સાબિત કરવાની જરૂર નથી.