અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનું રાજીનામું લઈ લેવાયું

Amreli News

અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીને દલિત સમાજની વ્યક્તિને ગાળો ભાંડવાનું મોંઘું પડ્યું છે. ભાજપ હાઈકમાન્ડે તેનું રાજીનામું લઈ લીધું છે.

‘કેજરીવાલની સભામાં કેમ ગયો?’ કહી ભાજપ નેતાએ દલિતને ગાળો ભાંડી

dalit news

કેજરીવાલની સભામાં જનાર દલિતને અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટીની ફરિયાદ.