ગુંડાએ દલિત દંપતીને માર માર્યો, દંપતીએ FIR કરી તો હાથ ભાંગી નાખ્યા

Tribal News

માથાભારે શખ્સે નજીવી બાબતમાં દલિત દંપતીને ઘરે જઈ ચંપલથી માર માર્યો. ગભરાયેલા દલિત દંપતીએ FIR નોંધાવી તો શખ્સે હાથ ભાંગી નાખ્યા.