માબાપ લોન ન ચૂકવી શકતા કોન્ટ્રાક્ટરે 6 વર્ષના બાળક પાસે મજૂરી કરાવી

Child labor

મજૂર દંપતીએ બ્રાહ્મણ કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 50 હજાર લોન પેટે લીધી હતા. જે ચૂકવી ન શકાતા કોન્ટ્રાક્ટરે તેમના 6 વર્ષના બાળકને સાત વર્ષ સુધી બંધુઆ મજૂર તરીકે રાખ્યો.